Friday, 18 October 2013

Mission

ભરવાડ સમાજ પોતાની ખુમારી અને શકિતને
લીધે જાણિતો છે. સમાજ
ની મોટા મા મોટી શકિત તેના યુવાનો છે.
યુવાનો ધારે તે તરફ પોતાના સમાજ
નો વિકાસ કરાવી શકે છે.યુવાનો માટે કોઇ
કામઅશકય નથી પરંતુ તે માટે એકતા(સંગઠન)
ખુબ જરૂરી છે.ભાઇ ઓ આ સંગઠન કોઇ એક
વ્યકિત કે એક સમુહ નુ નથી સમગ્ર ભરવાડ
સમાજ નુ છે.
આ ગ્રુપ નો હેતુ સમાજ
મા એકતા ની ભાવના જગાવા નો છે.
તો દરેક ભાઇઓને સહયોગ આપવા નમ્ર
વિનંતી છે.
જય દ્રરકાધીશ

1 comment: