Saturday, 19 October 2013

જય ખોડિયાર માઁ

' હે નવદુગાઁ માઁ આઇ ખોડીયાર '
તમારા સપ્તાક્ષરમાં સાક્ષાત
દર્શન થાય છે
' જ ' કેતા જીવન સુધરે,
' ય ' કેતા અવની સુખ મળે,
' ખો ' કેતા માઁ ખડી થાય,
' ડી ' કેતા દળદળ જાય,
' યા ' કેતા માઁ આવી મળે,
' ર ' કેતા રિદ્ધિ સિદ્ધિ મળે,
' માઁ ' કેતા મરણ ટાળે,
' જય ' કેતા જયકાર થાય,
' ખોડિયાર ' કેતા સંકટ જાય.
.......જય ખોડિયાર માઁ......

2 comments: