ભરવાડ જ્ઞાતિનો પહેરવેશ અને અલંકારો ધ્યાન ખેંચે
તેવા છે .
સ્ત્રીઓનો પહેરવેશ ઉંમર મુજબ બદલાઈ જતો હોય
છે.
નાની છોકરીઓ ચોળી-ચણીયો પહેરે છે .
યુવાન સ્ત્રીઓ ચૂંદડી, ચણીયો અને બ્લાઉઝ પહેરે છે .
લગ્ન પછી જીમી(બાંધણો ) , કાપડું, ક્યારેક કપટોળું
તો ક્યારેક ચૂંદડી ઓઢે છે .
અમુક પ્રદેશમાં ભરત ભરેલા કપડાં વિષેશ પ્રમાણ
માં પહેરવામાં આવે છે .
શૈક્ષણીક જાગૃતિ આવતા પહેરવેશમાં મોટા પાયે
બદલાવ આવ્યો છે .
જ્યારે સ્ત્રીઓ ના અલંકારોમાં મુખ્યત્વે
કાનમાં ઠોળીયા , વેઢલા, કોકરવા , બુટી ,
ડોકમાં ઓમકાર પાંદડૂ, ડૂવાસર , કાંઠલી, હાંસડી,
બરઘલી, ચાંદીની કંઠી નાકમાં નથડી,
દાણો હાથમાં કળંદીયા, કડલીઓ, પોચોં, લોકીટ
પગમાં ઝાંઝરી, છડા , ખાંપીયા વગેરે પહેરવામાં આવે
છે.
જેમા હાલ માં સમય મુજબ બદલાવ
જોવામાં આવે છે .
Saturday, 19 October 2013
સ્ત્રીઓનો પહેરવેશ
Subscribe to:
Post Comments (Atom)
ReplyDeletebest Bharvad photos click 👉 [Best] Bharvad Photos: 2019 | भरवाड फोटो Bharvad.in
Bharvad Photo Gujarati Shayari | bharvad.in
ReplyDelete