મજુરી કરી ને ગુજરાન
ચલાવતા માતા પિતા કે જેણે પોતાના પુત્ર
ને ઉચ્ચ અભ્યાસ માટે પોતાના નિવાશ
સ્થાન (મકાન) વેચી ને ભણાવ્યો તેની સત્ય
ઘટના અહી પસ્તુત છે
જેના મા આગળ વધવા ની ધગસ છે તેને અંતરાય
નડિ શકતી નથી
આજ ના સમયે ભણતર નુ ખુબ મહત્વ વધી રહયુ
છે.
આપણો સમાજ પણ હવે કેળવણી નુ પ્રામાણ
વધી રહયુ છે.
માતા પિતા તેમના બાળકો ને
સારા માં સારિ સ્કુલ , ટયુશન કલાશ અને
મોઘી સ્ટેશનરી, સ્કુલ ડ્રેસ ,ખિસ્સા ખચઁ અને
વહિકલ અપાવે છે. છતાય મા -બાપ ને
સંતાનો ના ખુબ જ કડવા અનુભવ થાય છે.
જો કે કયારેક આવા દાખલા પણ મળી આવે છે.
જેને જોઇને આપણ ને પણ ગવઁ થવા લાગે છે.
આ દાખલો એક ભરવાડ કુટુબ ના એક
વિધાથી નો છે. જેઓ ખુબ જ ગરીબ છે પરંતુ
ભણવાની ધગશ એટલી છે કે ભણવા માટે છ-છ
કિલો મીટર ચાલી ને જતો હતો.
ઘરે લાઇટ સુવિધા જ નહોવાથી ફાનસ
ના અજવાળા માં ભણતો હતો.
આ સમયે તે હાઇસ્કુલ મા ભણતો .
હાઇસ્કુલ નો અભ્યાસ પુરો થયો સારા ગુણ
સાથે ઉતિણઁ થયો.
પછી તેને અભ્યસ કરવોતો!
હવે તેને પૈસા ની જરુર હતા?
પૈસા કયા થી લાવવા?
પછી તેના માતા-પિતા એ નિણઁય લિધો કે
આપણે ઘરબાર (મકાન) વેચી ને આપણા પુત્ર ને આગળ ભણાવીશુ.
આજે તે એજનિયર બની ગયો છે.
"BHARVAD SOCIAL GROUP" એ માતા -પિતા નો આભાર માને છે કે તેણે તેના પુત્ર ને
આ પરિસ્થિત મા પણ ભણાવ્યો.
ભરવાડ સમાજ ને વિનંતિ છે કે તેઓ
પોતાના સંતાનો ને ભણાવે.
~જય દ્રારકાધીશ
Saturday, 19 October 2013
Education
Subscribe to:
Post Comments (Atom)
ReplyDeletebest Bharvad photos click 👉 [Best] Bharvad Photos: 2019 | भरवाड फोटो Bharvad.in
Bharvad Photo Gujarati Shayari | bharvad.in
ReplyDelete